અગત્યની નોંઘ

  • જે સભ્યોએ ઓન લાઇન ડીરેક્ટરી માટે પરિવારની વિગતનું ફોર્મ ભરી આપેલ છે. તેમના પાસવર્ડ મોબાઇલ નંબર ઉપર મોકલી દીધેલ છે.
  • નવી ડીરેક્ટરીની બુક બનાવવાની હોય જેના ૫રિવારની વિગત નું ફોર્મ આ૫વાનું હોય તે અચુક આપી દેશો નહીતર અોનલાઇન અને ડીરેક્ટરીમાં પણ નામ આવશે નહી.
  • મેરેજ બ્યુરો ઓન લાઇન રજીસ્ટ્રેશન થઇ શકશે પરંતુ જયાં સુધી લીવીંગ સર્ટી અને માર્કશીટ ની ટ્રુ કોપી આપવામાં આવશે નહી ત્યાં સુઘી એપ્રૂવલ આ૫વામાં આવશે નહી.

આભાર સહ, પ્રમુખ શ્રી.